Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મંગલ મંદિર ખોલો દયામય - બે અલગ સ્વરમાં

MP3 Audio

મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; ... દયામય !

નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો ... દયામય !
 
- નરસિંહરાવ દિવેટિયા

Comments

Search Reset
2
Vatsal Thakkar
8 years ago
Now when I have heard it with explanation I can feel the depth of this poem. Superb one, masterpiece.
Like Like Quote
0
મયંક પંડ્યા
10 years ago
ખુબજ ભાવવિભોર રચના. ખુબ સુંદર અને સાંભળતાજ અત્યંત ભાવ જાગૃત કરે તેવી ગાયન શૈલી. ખુબ ખુબ અભિનંદન.
Like Like Quote
3
Jitendra
13 years ago
very good.
Like Like Quote
2
Patel Kirti
14 years ago
i like....and nice.
Like Like Quote
3
Mahendra G Patolia
14 years ago
we use this prayer in early morning in our primary school at Amrapur daily, & it gives us new energy for new knowledge daily
Like Like Quote
5
Bhavesh N. Titodia
14 years ago
The best .. It's feeling of father. વાંચી સાંભળીને બહુ આનંદ થયો
Like Like Quote
0
Guest
16 years ago
મરણ પ્રસંગે ગાવાનું ગીત છે. thanks.
Like Like Quote
5
Rajendra Domadia
16 years ago
We used to recite this prayer in our Bhavanipur Gujarati School, Calcutta, in fifties and sixties. This prayer bring us near God. The bhajan gives us enlightment and new energy. It is written by our great poet. I am proud of such Gujarati poets.
Like Like Quote
3
Haresh Mehta
17 years ago
વાંચી સાંભળીને બહુ આનંદ થયો. મારી છોકરીને પરીક્ષા માટે તૈયાર કરવાનું છે.
Like Like Quote

Add comment

Submit