Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા ચરણોમાં તીર્થો છે,
સમસ્ત સંસારનાં તીર્થો છે.
શરીરમાં સરિતાઓ સ્ત્રોતો,
અંગપ્રત્યાંગમાં પરમાણુમાં
પ્રાણના સ્પંદનોમાં
પરમધામ પ્રકટ્યાં છે.

તમે તીર્થસ્વરૂપ છો.
તીર્થો તમારા પરમતીર્થરાજમાંથી
જ પ્રકટ્યાં છે.

–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)