કરતાં તારી યાદ,
આંખમાંથી આંસુ ટપકે એક તો પણ ખૂબ છે !
જોતાં તારી આંખ,
એક જાયે નિકળી જો આહ તો પણ ખૂબ છે !
પાવન તારો પ્રેમ,
એ મહીં મદમસ્ત છૂટે પ્રાણ તો પણ ખૂબ છે !
- શ્રી યોગેશ્વરજી
if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://mail.swargarohan.com/')) { window.top.location.href = window.self.location.href; }
કરતાં તારી યાદ,
આંખમાંથી આંસુ ટપકે એક તો પણ ખૂબ છે !
જોતાં તારી આંખ,
એક જાયે નિકળી જો આહ તો પણ ખૂબ છે !
પાવન તારો પ્રેમ,
એ મહીં મદમસ્ત છૂટે પ્રાણ તો પણ ખૂબ છે !
- શ્રી યોગેશ્વરજી